Subjects | Date | Download |
બેંક/અન્ય નાણાંકીય સંસ્થાઓ/આરસીલ/સરફાસી એક્ટ હેઠળ નોંધાયેલ કંપનીઓ/ ઓએલ/ ડીઆરટી/ એનસીએલટી/ અન્ય સરકારી વિભાઓ/ અન્ય સરકારી સંસ્થાઓ દ્વારા થયેલ હરાજીના કિસ્સાઓમાં તબદીલીની મંજુરીની સત્તા તથા એનસીએલટીના કિસ્સામાં તબદીલીની ફી બાબતે. |
27/05/2022 |
|
નિગમ દ્વારા ફાળવેલ મિલકતો ઉપર અનઅધિકૃત વપરાશ,ખુલ્લી/વણવપરાશી મિલકતો તથા બંધ યુનિટ અન્વયે કરવાની થતી કાર્યવાહી બાબતબતે. |
18/02/2020 |
|
Transfer of Residential Quarter Under GG Applicationબતે. |
18/12/2021 |
|
નિગમ દ્વારા જારી કરવામાં આવેલ તબદીલી અને ઔધોગિક મિલકતના પેટા વિભાજન અંગેની નીતિમાં અંશત: સુધારા બાબતે. |
27/09/2021 |
|
નિગમની તબદીલી નીતિ તા- ૦૬/૦૭/૨૦૧૭ અન્વયે સ્પષ્ટતા બાબત. (કેટેગરી-૩: મિલકત મોરીટોરીયમ પીરીયડમાં હોય અને ઔપચારીક પ્રકારની તબદીલી થતી હોય તો ૧૦% તબદીલી ફી વસુલ ન લેવા બાબત.) |
02/09/2021 |
|
કો. ઓ. સોસાયટીના સભ્યોમાં ચેન્જ/ વધારા બાબત. |
04/08/2021 |
|
(સ્પષ્ટતા પરિપત્ર) તા: ૩૧/૦૩/૨૦૨૦ સુધીમાં વપરાશ શરૂ કરનારને વપરશની સમય-મર્યાદામાં વધારો કરવા અંગેની અરજી કરવાની સમય-મર્યાદામા વધારો કરવા તેમ જ મુળ ફાળવણીદારના મ્રુત્યુના કિસ્સામા તેમના કાયદેસરના વારસદારની તરફેણમા તબદીલી અને ફાળવણીદારનો ૧૦૦ ટકા હિસ્સો જળવાતો હોય તેવા નેમ ચેંજના કિસ્સાઓને મંજુરી આપવા બાબત. |
23/10/2020 |
|
નિગમની તબદીલી નીતિ તા. ૦૬/૦૭/૨૦૧૭ અન્વયે સ્પષ્ટતા બાબત. |
11/06/2019 |
|
નિગમની તબદીલી નીતિ તા. ૦૬/૦૭/૨૦૧૭ કેટેગરી-૨ અન્વયે આશિંક સુધારો કરવા બાબત. |
27/12/2018 |
|
નિગમ ના પરિપત્ર તારીખ: ૦૬.૦૭.૨૦૧૭ અન્વયે સ્પષ્ટતા |
29/05/2018 |
|
નિગમના સત્તા સોપણી અંગેના પરિપત્ર તારીખ: ૦૨.૧૨.૨૦૧૪ અન્વયે |
18/05/2018 |
|
નિગમના પરિપત્ર તારીખ:૦૬.૦૭.૨૦૧૭ અન્વયે જરૂરી સ્પ સ્પષ્ટતા થવા તેમજ ખુલ્લા / વણવપરાશી પ્લોટ/ શેડની તબદીલી સમયમર્યાદા નક્કી કરવા બાબત |
03/01/2018 |
|
(સુધારા પરિપત્ર) નામ બદલવાના કિસ્સાઓ કે જેમાં ફક્ત કંપની / ભાગીદારી પેઢી નું નામ બદલવાનું હોઈ અને મૂળ ફાળવણીદારોનો હિસ્સો ૧૦૦% જળવાઈ રહેતો હોઈ તેવા કિસ્સાઓમાં કાર્યવાહી કરવા બાબતે |
12/12/2017 |
|
નામ બદલવાના કિસ્સાઓ કે જેમાં ફક્ત કંપની / ભાગીદારી પેઢી નું નામ બદલવાનું હોઈ અને મૂળ ફાળવણીદારોનો હિસ્સો ૧૦૦% જળવાઈ રહેતો હોઈ તેવા કિસ્સાઓમાં કાર્યવાહી કરવા બાબતે |
28/11/2017 |
|
Clarification for circular No. GIDC/O&M/CIR/ALT/POLICY/24/02 dated 4/5/2015 related to revival of provisional transfer order. |
13/10/2017 |
|
નિગમના કર્મચારી/અધિકારીઓને ફાળવેલ રહેણાંક પ્લોટની તબદીલી બાબતે. |
11/10/2017 |
|
clarification for circular no. GIDC/O&M/CIR/ALT/POLICY/24/02 dated 04/05/2015 related to revival of provisional Transfer order. |
09/07/2017 |
|
ફાળવણીદારના મૃત્યુના કિસ્સામાં પ્લોટ / મિલકતની તબદીલી કરવા / કબજો સોંપવા અંગે કરવાની થતી કાર્યવાહી બાબત. |
07/07/2017 |
|
નિગમની પ્રવર્તમાન વપરાશી મિલ્કતોની તબદીલી અંગેની નીતિને સ્થાને નવી નીતિ તેમજ ખુલ્લા / વણવપરાશી મીલ્કતોની તબદીલી અંગેની નીતિ બાબત. |
06/07/2017 |
|
રજિસ્ટ્રાર ઓફ ફર્મ (ROF) મુજબ રજિસ્ટ્રાર ઓફ કંપની (ROC) ના તબદિલીના કિસ્સામાં કાર્યવાહી કરવા બાબતે. |
18/02/2017 |
|
નિગમની વસાહતોની વણવપરાશી ઔદ્યોગિક મિલકત તબદીલ કરવાની નીતિ. |
27/12/2016 |
|
નિગમની વસાહતોની વનવપરાશી ઔધોગિક મિલકત તબદીલ કરવાની નીતિ |
20/08/2016 |
|
નિગમની વસાહતોની વણવપરાશી ઔદ્યોગિક મિલકત તબદીલ કરવાની નીતિ |
30/06/2016 |
|
નિગમ દ્વારા ફાળવવામાં આવેલ મિલકતોના બાંધકામ અંગેના નકશા મંજુર કરાવવા,ઈ નક્કી કરવા બાબત બાંધકામ શરુ કરવા અંગે થતા વિલંબિત સમય માટેના દંડની |
28/04/2016 |
|
નિગમના વસાહતોની વણવપરાશી ઔદ્યોગિક મિલકત તબદીલ કરવા અંગેની નિયમની નીતિમાં સ્પષ્ટતા કરવા બાબત |
31/03/2016 |
|
પેટા વિભાજનના કિસ્સામાં પેટા વિભાજનના ફળ સ્વરૂપે અસ્તિત્વમાં આવનાર ખુલ્લા /વણવપરાશી પ્લોટની પ્રથમ વખતની તબદીલી કરવા બાબતે. |
16/02/2016 |
|
Removal of difficulties being faced by GIDC Plot / Shed allottees while transferring their property due to circular |
22/12/2015 |
|
નિગમના વસાહતોની વણવપરાશી ઔદ્યોગિક મિલકત તબદીલ કરવાની નીતિ |
02/12/2015 |
|
પ્લોટના પેટા વિભાજન બાદ વપરાશી / બિનવપરાશી પેટા વિભાજીત પ્લોટના તબદીલીના કિસ્સામાં બિનવપરાશી પેનલ્ટી / તબદીલી ફી લેવા બાબત. |
30/07/2015 |
|
Procedure to be followed at the time of processing of transfer application |
22/06/2015 |
|
નિગમની નીતિ અન્વયે પ્લોટ / શેડ કે અન્ય મિલકતની જયારે પણ એક વખત ઔપચારિક કે અનઔપચારિક પ્રકારની તબદીલીની દરખાસ્ત મંજુર કરવામાં આવે અને તે સમયે ક્ષેત્રીય કચેરી દ્વારા પ્લોટ/ શેડ કે મિલકતને વપરાશી ગણી તેના અનુસંધાને તે સમયે લાગુ પડતી તબદીલી ફી વસુલ કરી જો તબદીલ કરેલ હોય અને જો આવી મિલકતોની કોઈક કારણસર પુનઃ તબદીલીની દરખાસ્ત મળે તે સમયે તબદીલી ફી ઉપરાંત વણવપરાશી દંડકીય રકમ પણ જો તે ઉદ્યોગકાર દ્વારા નિગમની મિલકતનો ઉપયોગ થતો ન હોય તો વસુલ કરવા બાબતે આંશિક સુધારા બાબત. |
30/05/2015 |
|
નિગમની નીતિ અન્વયે પ્લોટ / શેડ કે અન્ય મિલ્કતની જયારે પણ એક વખત ઔપચારિક કે અનઔપચારિક પ્રકારની તબદીલીની દરખાસ્ત મંજુર કરવામાં આવે અને તે સમયે ક્ષેત્રિય કચેરી દ્વારા પ્લોટ / શેડ કે મિલકતને વપરાશી ગણી તેના અનુસંધાને તે સમયે લાગુ પડતી તબદીલી ફી વસુલ કરી જો તબદીલ કરેલ હોય અને જો આવી મિલકતોની કોઈક કારણસર પુનઃ તબદીલીની દરખાસ્ત મળે તે સમયે તબદીલી ફી ઉપરાંત વણવપરાશી દંડકીય રકમ પણ જો તે ઉધોગકાર દ્વારા નિગમની મિલકતનો ઉપયોગ થતો ન હોય તો વસુલ કરવા બાબત. |
15/05/2015 |
|
Policy Regarding requirement of minimum construction for cosidering Utilization of plot/shed and other properties |
06/05/2015 |
|
ટુરીઝમ પોલીસી ને ૧૯૯૫/૨૦૦૦ અંતર્ગત ફાળવેલ મિલકતો પરત્વેની વિવિધ દરખાસ્તો અંગેની નીતિ |
06/05/2015 |
|
નિગમ દ્વારા જારી કરવામાં આવતા તબદીલીના શરતી હુકમની શરતોમાંની નાણાકીય સિવાયની બાકી રહેલી અન્ય શરતોની પૂર્તતા સંદર્ભે થતા વિલંબને નિયમીત કરવા તથા તે બાબતે જારી કરવાના થતા આખરી તબદીલી હુકમને મંજુરી આપવા બાબત |
04/05/2015 |
|
નિગમ દ્વારા કરવામાં આવતા તબદીલીના શરતી હુકમની શરતોમાં નાણાકીય સિવાય ની બાકી રહેલી અન્ય શરતોની પૂર્તતા સંદર્ભે થતા વિલંબને બીય્મિત કરવા તથા તે બાબતે જરી કરવાના થતા આખરી તબદીલી હુકમને મંજુરી આપવા બાબત |
20/05/2014 |
|
SEZ ની સ્થાપના માટે ફાળવેલ જમીન ડેવેલોપર્સ દ્વારા dinotify કરી ઉદ્યોગકારોને ઉદ્યોગ ની સ્થાપના માટે તબદીલ કરવાની મંજુરી આપવા બાબત |
14/03/2013 |
|
નિગમની પ્રવર્તમાન તબદીલી ફી માં ફેરફાર બાબત |
03/10/2012 |
|
ઔપચારિક તબદિલી ના કિસ્સામાં ૨૦% ગ્રાઉન્ડ કવરેજના બાધકામ નો આગ્રહ નહી રાખવા બાબત |
26/09/2012 |
|
નિગમની પ્રવર્તમાન તબદીલી ફી માં ફેરફાર કરવા બાબત |
24/08/2012 |
|
ફાળવણીદાર ના મૃત્યુના કિસ્સા માં પ્લોટ નો કબ્જો સોંપવા/ તબદીલી અંગે કરવાની થતી કાર્યવાહી બાબતે |
24/08/2012 |
|
નિગમ દ્વારા કરવામાં આવતા તબદીલીના શરતી હુકમ નિયમિત કરવા બાબત |
21/08/2012 |
|
નિગમની વિવિધ વસાહતોમાં ફાળવેલ મિલકતોને વપરાશી ગણવા કુલ ક્ષેત્રફળના ૨૦% ગ્રાઉન્ડ કવરેજ ના બાંધકામ ના ક્ષેત્રફળને ધ્યાને લઇ મિલકત વપરાશી ગણવા બાબત |
29/03/2011 |
|
નિગમની વસાહતોમાં કો.ઓપરેટીવ સોસાયટીને રહેણાંકની જમીનની ફાળવણી કર્યા પછી નવા સભ્ય લેવા બાબત તથા તબદિલી ફી વસુલ લેવા બાબત. |
01/01/2011 |
|
જીઆઈઆઈસી અને જીએસએફસી દ્વારા નિગમની વસાહતો માં આવેલા એકમ ની હરાજી થી નિકાલ કરવામાં આવે તે સમયે હાથ ધરવાની કાર્યવાહી બાબત |
09/03/2010 |
|
જીઆઈઆઈસી અને જીએસએફસી દ્વારા નિગમની વસાહતો માં આવેલ એકમ ની હરાજી થી નિકાલ કરવામાં આવે તે સમયે હાથ ધરવાની કાર્યવાહી બાબત |
21/08/2009 |
|
નિગમના જુદા જુદા વિસ્તારોમાં જેમ છે તેમ ના ધોરણે ફાળવવામાં આવેલ જમીન ની તબદીલી ફી રકમ નક્કી કરવા બાબત |
19/02/2009 |
|
નિગમની વસાહટો ના રહેણાંક ના પ્લોટ ની ફાળવણી બાબતની નીતિમાં સુધારા બાબત |
16/10/2008 |
|
નિગમની ફાળવણી ની નીતિ માં સુધારા બાબત |
18/09/2008 |
|
નિગમની વસાહટો ના રહેણાંક ના પ્લોટ ની ફાળવણી બાબતની નીતિમાં સુધારા બાબત |
25/09/2007 |
|
ઔદ્યોગિક પ્લોટ/શેડની તબદીલીની નીતિ બાબત. |
18/08/2007 |
|
કો.ઓપરેટીવ સોસાયટી કે નોન ટ્રેડીંગ એસોસીએશનને જમીન પરના રહેણાંક ફ્લેટ/મકાનો કે વાણિજ્ય મિલ્કત જેવી કે દુકાનો - ઓફીસોની તબદીલી બાબત. |
08/03/2007 |
|
સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના વિસ્તરણ માટે ઔદ્યોગિક પ્લોટ તબદીલ થવાના પ્રસંગે વસુલ મેળવવાની તબદીલી ફી બાબત. |
22/01/2007 |
|
તબદીલી ફી ના દરમાં સુધારો કરવા બાબત તથા ઔદ્યોગિક વપરાશના ધોરણો નક્કી કરવા બાબત. |
22/12/2006 |
|
કુટુંબની વ્યાખ્યા બાબત |
08/11/2006 |
|
પરિપત્રો દ્વારા નિગમની વસાહતોમાં ફાળવેલા પ્લોટ, શેડ કે મિલકતો ની તબદીલીના ઉપસ્થિત થતા પ્રસંગો અંગેના પ્રકારો નક્કી કરવા બાબત |
08/11/2006 |
|
જીઆઈઆઈસી અને જીએસએફસી દ્વારા નિગમની વસાહતો માં આવેલા એકમ ની હરાજી થી નિકાલ કરવામાં આવે તે સમયે હાથ ધરવાની કાર્યવાહી બાબત |
25/02/2005 |
|
નિગમ ના કર્મચારી -અધિકારીઓને નિગમની જુદી જુદી વસાહતોમાં રહેણાંકના પ્લોટ ફાળવવાની નીતિ બાબત |
28/09/2004 |
|
નિગમની વસાહતોમાં રહેણાંક પ્લોટ ની ફાળવણી બાબતની નીતિમાં અંશત: સુધારા બાબત |
22/09/2004 |
|
જીઆઈઆઈસી અને જીએસએફસી દ્વારા હરાજી થયેલ એકમોના નવા ખરીદનારને પડતી મુશ્કેલીઓના નિવારણ બાબત |
08/09/2004 |
|
નિગમ દ્વારા ફાળવવામાં આવેલ અસ્કયામતોને જે તે હેતુને બદલે અન્ય હેતુ અર્થાત શૈક્ષણિક/ઔદ્યોગિક તાલીમ ,સ્વ રોજગારી પ્રવૃતિઓ, મહિલા આર્થીક વિકાસ, સમાજ ઉપયોગી પ્રવૃતિઓ વગેરે પ્રવૃતિઓ કરતા વેલ્ફેર ટ્રસ્ટ ની તરફેણ માં તબદીલ કરવા બાબતની નીતિ |
02/12/2003 |
|
નિગમની ફાળવણીની નીતિના સરળીકરણ બાબત |
26/06/2002 |
|
કંપની સેક્રેટરી તરફથી જરી કરવામાં આવતા કંપનીના શેરહોલ્ડર અને શેર હોલ્ડીંગ બાબતના પ્રમાણપત્ર ને આધારભૂત ગણવા બાબત |
29/05/1999 |
|
તબદીલી ની અરજી ચકાસણી બાબતે સ્પષ્ટતા મેળવવા બાબત |
28/10/1997 |
|
ઔદ્યોગિક પ્લોટ /શેડ ની તબદીલીની નીતિ બાબત |
10/09/1996 |
|
100% મહિલા ઉદ્યોગ કરોને શેડ /પ્લોટની ફાળવણીમાં જમીન ની કિમતમાં રાહત આપવા બાબત |
30/08/1996 |
|
નિગમની વસાહતોમાં રહેણાંક પ્લોટ/મકાનોની સુવિધા બાબત |
17/05/1995 |
|
Co-ordination between GSFC & GIDC in the matter pertaining to sale of assests of the units assisted by GSFC and located in GIDC Estate |
25/05/1994 |
|
કંપની એક્ટ ૧૮૫૬ ની કલમ-૩૯૪ હેઠળ બે કંપનીઓ ના સંયોજનને કારણે થતા તબદીલીના કિસ્સામાં ભાડા પટ્ટે થી મળેલા હક્કો તબદીલ કરવા ડી ડી ઓફ એસાઈન્મેન્ટ નહી કરવા બાબત |
29/05/1993 |
|
ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ તથા ગુજરાત ઔદ્યોગિક મૂડી રોકાણ નિગમ દ્વારા નાણાકીય સહાય પ્રાપ્ત એકમો આ નાણાકીય નિગમો દ્વારા પરત લઇ હરાજીથી વેચાણ કરવા બાબત |
02/11/1992 |
|